હોટ અભિનેત્રીનો છૂટાછેડા વિશે મોટો ઘટસ્ફોટ, રંગરેલિયા પતિએ એક નહીં પણ અઢળક લવ-અફેર રાખ્યાં!

BOLLYWOOD

ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ બિગ બોસમાં આવ્યા બાદ કોઈને કોઈ વાતને લઈ ચર્ચામાં રહે છે. એ પહેલા તેના લગ્ન જીવન અને પછી તલાકના લીધે તેના વિશે ચર્ચાઓ થતી હતી. પરંતુ હવે તેના તલાક પાછળનું કારણ સામે આવ્યું છે અને એ ખુબ ચોકાવનારું છે. એક અખબારમાં છપાયેલ ખબર અનુસાર રશ્મિના પતિ નંદીશને એક નહીં પણ કેટલીય છોકરીઓ સાથે અફેર હતું અને એની અસર લગ્ન જીવન પર પડી.


રશ્મિએ પોતાના તલાક પર વાત કરતાં જણાવ્યું કે, જો નંદીશે આ સંબંધને પોતાના 100 ટકા આપ્યા હોત તો કશું ખરાબ ન થયું હોત. મને એની ફિમેલ દોસ્તોથી પણ કોઈ વાંધો ન્હોતો. મે ક્યારેય એના પર શક પણ નથી કર્યો. હું મારા કામમાં વ્યસ્ત હતી અને મને ન્હોતી ખબર કે એ કોઈ જોડે ડેટ કરી રહ્યો છે કે નહીં.

ત્યારબાદ રશ્મિએ કહ્યું કે જો કદાચ લગ્ન પછી પણ નંદીશ કોઈને ડેટ કરે તો એમાં પણ મને વાંધો ન્હોતો. હું એટલું જ ચાહુ છું કે એ ખુશ રહે અને એના ભવિષ્ય માટે ઘણી શુભકામનાઓ. ઉલ્લેખનીય છે કે નંદીશની મહિલાઓ સાથે તસવીરો વાયરલ થઈ હતી અને એ બાદ રશ્મિ સાથે તલાક થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *