હસ્તમૈથુન કરનારા માટે આ વાત જાણવી ખૂબ જરૂરી છે, ખાસ વાંચો

nation

હસ્તમૈથુનને લઇને ઘણા લોકોના મનમાં કેટલીક ધારણાઓ હોય છે. કેટલાક લોકો તેને ખરાબ માને છે તો ઘણા તેને યોગ્ય માને છે. પરંતુ વિજ્ઞાન તેને ખોટું માનતુ નથી. હસ્તમૈથુનને સ્વાસ્થ્ય માટે સારુ અને સામાન્ય માનવામાં આવે છે. હસ્તમૈથુનથી જોડાયેલી મહત્વની વાતોનું ધ્યાન રાખી શકો છો પરંતુ આ તે પહેલા આ વાત જાણવી ખૂબ જરૂરી છે.

શુ હસ્તમૈથુન ખરાબ છે

બિલકુલ નહીં. હસ્તમૈથુન પોતાને સારો અનુભવ કરાવવાનો એક પ્રાકૃતિક રીત છે. જેનાથી તમે પોતાને ખુશી આપો છો. પરંતુ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તે સાર્વજનિક જગ્યા પર કરવું ગેરકાયદાકીય છે.

હસ્તમૈથુન છોકરા અને છોકરીઓ બન્ને કરે છે. છોકરાઓમાં 17 વર્ષની ઉંમર બાદ તેને કરવાની ઇચ્છા વધવા લાગે છે. જોકે, કેટલાક યુવા એવુ નથી કરતા. જ્યાં સુધી હસ્તમૈથુન કરવાની ઇચ્છા ન થાય તો ન કરો.

સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે?

ના, હસ્તમૈથુન કરવાથી આંખની નીચે ડાર્ક સર્કલ થતા નથી અને તમારો શારીરિક વિકાસ પણ યોગ્ય રીતે થાય છે. હકીકત એવી છે કે હસ્તમૈથુન કરવાથી તમને તણાવ ઓછો થાય છે અને શરીરમાં ખુશ કરનારા હોર્મોન ઇંડૉરફિંસ રિલીઝ થાય છે. જે તમને રિલેક્સ કરે છે. તેમજ તમને સૂવામાં મદદ કરે છે. સાથે જ ખાનગી અંગને સક્રિય રાખે છે. તેને સુરક્ષિત સેક્સની બેસ્ટ રીત માનવામાં આવે છે.

શુ સેક્સ ટોયનો ઉપયોગ યોગ્ય છે?

છોકરીઓ હસ્તમૈથુનના સમયે પ્રાઇવેટ પાર્ટમાં કંઇક નાખે છે તે સેક્સ ટોય પણ હોય શકે છે. આમ કરવાથી ત્યાં સુધી સુરક્ષિત છે જ્યાં સુધી તમને કોઇ પ્રકારની મુશ્કેલી ન થાય. આ વસ્તુનું ધ્યાન રાખવું જોઇએ કે વસ્તુને તમે યોગ્ય રીતે પકડો જેથી તે અંદર ન રહી જાય. આ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે અંદર જતી વસ્તુ બેક્ટેરિયા રહિત હોય. તે વસ્તુનો ઉપયોગ બિલકુલ પણ ન કરો જે ગંદી હોય જો કોઇપણ પ્રકારનો શક હોય તો વસ્તુ પર કોન્ડમ ચઢાવીને તેનો ઉપયોગ કરવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *