ગર્લફ્રેન્ડ સાથે સંભોગ કરું છું તો પેનિટ્રેશનની સમસ્યા થાય છે, શું કરવું જોઇએ?

nation

સેક્સને લઇને લોકોના મગજમાં અનેક સવાલો હોય છે. ખાસ કરીને આ સવાલ પુરૂષ અને મહિલા બન્નેના મગજ આવે છે પરંતુ તેઓ આ અંગે વાત કરતા શરમ અનુભવે છે. ઘણા લોકો તેમના લિંગને લઇને પણ પરેશાન રહે છે.

સવાલ – મારી ઉંમર 20 વર્ષની છે. જે ગર્લફ્રેન્ડ સાથે મારા લગ્ન થવાના છે. હું તેની સાથે જ્યારે સેક્સ કરું છું તો લિંગ તેની યોનિમાં વધારે અંદર જતું નથી એટલું નહીં થોડૂંક પણ અંદર જતું નથી,. લિંગ અંદર નાખતા જ ગર્લફ્રેન્ડને દુખાવો થવા લાગે છે અને તે સહેલાઇથી સેક્સ કરવા માટે તૈયાર થતી નથી જેથી અમે શરમના કારણથી જોયા વગર જ પેનિસને Analમાં પ્રવેશ કરાવીએ છીએ. પરંતુ તેમા પણ લિંગ આખુ જઇ શકતું નથી. એક વર્ષથી આ સમસ્યા છે અને તેના કારણથી અમે ક્યારેય સેક્સ કરી શક્યા નથી.

જવાબ – સેક્સ એક સુંદર અને આનંદદાયક ગતિવિધિ છે તમારે એકબીજાને ઓછામાં ઓછું જોવું અને સેક્સ કરવું જોઇએ. વસ્તુ આ રીતે સહેલી થઇ જશે. લિંગ પૂર્ણ રીતે અંદર જવા દેવામાં સક્ષમ થશે અને ઓછો દુખાવો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *