ગણેશ ચતુર્થીના દિવસે કરી લો આ નાનકડો ઉપાય, થઇ જશો માલામાલ

DHARMIK

એવું કહેવામાં આવે છે કે ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલાં કરવામાં આવે છે. ઘરમાં કોઈ મોટો તહેવાર હોય કે કંઇક વિશેષ, સૌ પ્રથમ ગણેશની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, દર વર્ષે આવતા શ્રી ગણેશ ઉત્સવ 10 સપ્ટેમ્બર થી શરૂ થઈ રહ્યો છે. હવે આજે અમે તમામ પૂજા પધ્ધતિ સાથે પૌરાણિક ઉપાય છે. આ કરવાથી તમારા બધા કાર્ય સફળ થઈ શકે છે. જેને કરવા માટે આ માટે તમારે દોરો, રાખડી અથવા મૌલી લેવાની છે. તે પછી, તમારે તેમાં 7 ગાંઠો મારવી પડશે અને તેને શ્રી ગણેશના ચરણોમાં રાખવી પડશે. જાણો અહીં ઉપાય…

– તમારે સૌ પ્રથમ ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવાનું છે.
– તે બાદ શુદ્ધ થઇને શુદ્ઘ કપડા પહેરી લેવા જોઇએ.
– ધ્યાન રાખો કે લાલ રંગના વસ્ત્ર પહેરવા વધારે શુભ હોય છે.
– હવે તમે ગણપતિ પૂજન કરવા માટે શુદ્ગ આસન પર બેસી જાઓ.
– ધ્યાન રહે કે તમારું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ કરીને બેસો.
– હવે તે બાદ પંચામૃતથી શ્રી ગણેશને સ્નાન કરાવો.
– તે પછી તમે કેસરિયા ચંદન, અક્ષત, દૂર્વા અર્પિત કરી કપૂર પ્રગટાવો.
– આરતી કરો અને ધ્યાન રહે કે તેમને મોદકના લાડુ અર્પિત કરો.

આની સાથે હવે તમારે શ્રી સ્વરૂપ ઇશાન કોણમાં શ્રી ગણેશજીની સ્થાપના કરવી જોઈએ અને ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમનો ચહેરો પશ્ચિમ તરફ છે. હવે તમે સૂતરનો એક કાચો દોરો લો. સાત ગાંઠ લગાવી અને તેને બાપ્પાના પગ પર મુકો. આ પછી, ધ્યાનમાં રાખો કે વિસર્જન પહેલા આ દોરાને તમારા પર્સમાં રાખવાનો છે આ ઉપાય કરવાથી ધન, દોલત, સુખ, સમૃદ્ધિ, સફળતા, વૈભવ, સૌભાગ્ય, એશ્વર્ય અને યશ-કીર્તિ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *