આપણી સામે રોજબરોજ એવી ઘટનાઓ સામે આવતી રહે છે જેના વિશે સાંભળીને માણસનું દિલ કંપારી ખાઈ ઉઠે છે. તેમાંથી ઘણી બાબતો તો એવી હોય છે કે જેના વિશે સાંભળીને લાગે છે કે માણસના દિલથી માનવતા તો સાવ ખતમ જ થઇ ગઈ છે. તાજેતરમાં જ એક આવી ઘટના સામે આવી છે .
જેમાં ૩૦ વર્ષીય યુવક લગ્ન બાદ તેની પત્નીને લઈને ઘરે આવ્યો હતો. પરંતુ મહિલાને શારીરિક સંબંધ બનાવવાનો એટલો શોખ હતો કે તેણે જે કહ્યું તે સાંભળીને સૌ કોઈ ચોંકી જ ઉઠે છે, કોઈને માનવામાં આવે જ નહી તેવી ઘટના છે, સાંભળીને તમને પણ ઘણું આશ્ચર્ય થશે કે આવી તો કોઈ માંગણી હોય? અને માંગણી પૂરી ના થવા પર સાવ આવું?
જણાવાઈ રહ્યું છે કે આ મહિલા ખુબ જ સુંદર હતી. જાણકારી અનુસાર યુવકે સુહાગરાતના દિવસે જયારે પત્ની સાથે સંબંધ બનાવ્યા તો તે તેની વાત સાંભળીને ચોંકી ઉઠ્યો, કારણકે મહિલાનું કહેવું હતું કે તે એક બે વારથી સંતુષ્ટ નથી થી. અને તેનો પતિ તેની પછી લગભગ દસ વાર સબંધ બનાવી ચુક્યો જો કે તે પતિએ તેની પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે ક્યારેય સંતુષ્ટ નહોતી થઇ શકતી.
જયારે યુવક પોતાની પત્નીથી હેરાન થઇ ગયો, હાલત તે હદે બગડી ગઈ કે તે ગલીના છોકરાઓને પોતાના ઘરે બોલાવવા લાગી અને પોતાની હવસની ભૂખ સંતોષવા લાગી. જયારે પતિએ ના પાડી તો તેણે ચોંકાવનારી વાત કહી દીધી. તેણે તેના પતિને કહ્યું કે જો તમે મને સંતુષ્ટ નથી કરી શકતા તો મારા માટે છોકરાઓની વ્યવસ્થા કરો.
જો નથી કરી શકતા તો ચુપચાપ જોતા રહો, પત્નીની વાત સાંભળતા જ પતિ ગુસ્સે થઇ ગયો અને લાકડીથી મહિલાના માથાના ભાગ પર હુમલો કરી દીધો, જેનાથી તેનું સ્થળ પર જ મોત થઇ ગયું, તો બાદમાં પતિએ જ પોલીસ સમક્ષ જઈને આત્મસમર્પણ કરી દીધું અને આ સમગ્ર ઘટનાનો અત્યંત કરુણ અંજામ આવ્યો.