છોકરા છોકરીએ લગ્ન પહેલા સંભોગ કરવો જોઇએ કે નહી?

social

આજના સમયમાં સેક્સ અંગે દરેક લોકો જાણવા માંગે છે. આજની યુવા પેઢીને કોઇપણ પ્રકારના બંધનમાં બાંધી દેવા મુશ્કેલ હોય છે. તેમજ યુવા પેઢીને શુ યોગ્ય અને શુ અયોગ્ય તેની ઓળખ છે. લગ્ન પહેલા સેક્સ સંબંધ રાખવો કોઇની સાથે લિવઇન રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય યુવા પેઢીનો પોતાનો નિર્ણય હોય છે.

પહેલાના સમયમાં લગ્નથી પહેલા કોઇની સાથે શારીરિક સંબંધ બાંધવા ખોટું માનવામાં આવતું હતું પરંતુ નિષ્ણાંતો અનુસાર આજના સમયમાં આપણી યુવાપેઢીને આ પ્રકારના સંબંધ રાખવામાં કોઇ સમસ્યા હોતી નથી.

કેમ માનવામાં આવે છે યોગ્ય?

કેટલાક લોકો તેને માત્ર શારીરિક જરૂરિયાતોથી જોડીને રાખે છે. જો તમે તમારા પાર્ટનરની સાથે લાંબા સમયથી સંબંધમાં છો અને આ પ્રકારના શારીરિક સંબંધ બનાવવા જોઇએ.

જો તમે લગ્ન પહેલા સેક્સ કરો છો તો તમારે સેક્સથી જોડાયેલી કેટલીક સમસ્યાઓ અંગે ખબર પડી જશે. તેથી તમે લગ્ન પહેલા સેક્સ અને તેનાથી જોડાયેલી સમસ્યાઓ માટે પહેલાથી જાગૃત અને તૈયાર થઇ જાઓ છો.

– કેટલાક લોકોનું માનવું છે કે જો તમને સેક્સ અંગે પૂરતી જાણકારી નથી તો તમે કોઇ સાવધાની વગર સેક્સ કરશો તો તમને અનેક પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.