છોકરીઓ છોકરાઓના પહેલા આ ભાગથી થાય છે પ્રભાવિત, બનાવી લે છે…!!!

GUJARAT

જેમ પુરુષો છોકરીના શરીરને જુએ છે, તેવી જ રીતે છોકરીઓ પણ આ કામમાં પાછળ નથી. જો તમને લાગે છે કે સ્ત્રીઓ પુરુષોમાં પહેલા તેનો ચહેરો અથવા સેક્સી લૂક જુવે છે, તો તમે ખોટું વિચારી રહ્યાં છો. કારણ કે તાજેતરમાં એક અધ્યયનમાં બહાર આવ્યું છે કે પુરુષોમાં મહિલાઓ પહેલા શું જુએ છે.

છોકરાઓ અને પુરુષોના મનમાં હંમેશાં એવું વિચારવામાં આવે છે કે કોઈ યુવતી અથવા સ્ત્રી માત્ર ત્યારે જ જોશે જ્યારે તેઓ સ્માર્ટ હશે અથવા તેમના શરીરનો આકાર એવો હશે કે તેમને આકર્ષક લાગે છે. પરંતુ તાજેતરના સંશોધન કંઈક બીજું કહે છે, જે મુજબ પુરુષોમાં પ્રથમ નજરમાં મહિલાઓ ચહેરો, હેરસ્ટાઇલ અથવા બાઈસેપ્સ નહીં, પરંતુ પેટનો ભાગ જોતી હોય છે.

જિનીવા યુનિવર્સિટી હોસ્પિટલ દ્વારા તાજેતરમાં કરાયેલા એક અધ્યયનમાં એક વાત મળી છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે મહિલાઓનું ધ્યાન સૌ પ્રથમ મિડરિફ એટલે કે તેમના પેટના ભાગ તરફ જાય છે. તે પછી જ સ્ત્રીઓ અન્ય વસ્તુઓ જેવી કે ચહેરો, હેરસ્ટાઇલ વગેરે પર ધ્યાન આપે છે.

Leave a Reply

Your email address will not be published.