રોજ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જોનાર પણ નહીં જાણતા હોય આ રહસ્યો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવો ટીવી શો છે જેના પાત્રો આપણી સાથે મોટા થયા છે. કોઈ અભાગ્યે જ તેમના પાત્રોથી અજાણ હશે. 2008 માં શરૂ થયેલો આ શો એટલો જૂનો થઈ ગયો છે કે દર્શકોને લાગે છે કે તેઓ આ શો અને તેના પાત્રો વિશે બધું જ જાણે છે! પરંતુ અમે તમારા માટે […]

Continue Reading

અરે વાહ! ગુજરાતમાં આ સાસુ વહુની જોડી મચાવી રહી છે ગરબામાં ધૂમ

નવરાત્રિ પૂરી થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે અમે તમને ગુજરાતી કે જેના રગ રગમાં ગરબા વસેલા છે તેવા કેટલાક સાસુ વહુની જોડીની વાત કરી રહ્યા છીએ. સાસુ વહુની જોડીને આજકાલ અનેક અલગ રૂપમાં જોવામાં આવી રહ્યા છે. પરંતુ શું તમે ક્યારેય એવા સાસુ વહુની જોડીની કલ્પના કરી હોય જે પ્રેમથી એકસાથે એક તાલે […]

Continue Reading

લોકગાયક કિર્તીદાન ગઢવી પર USમાં યોજાયેલા ગરબામાં ફરી ડોલરનો વરસાદ

ગુજરાત લોકગાયકોની ભૂમિ રહી છે. ગુજરાતના અનેક મહાન લોકગાયકો અને કલાકારો આ ધરતી પર પૈદા થયા છે. ત્યારે લોક લાડીલા કિર્તીદાનના ડાયરાઓમાં રૂપિયાનો વરસાદ હવે સામાન્ય વાત બની ગઈ છે. કોરોના મહામારી બાદ વિદેશની ધરતી પર કિર્તીદાન ગઢવીએ નવરાત્રિમાં ધૂમ મચાવી દીધી છે. હાલ જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી અમેરિકામાં છે અને ગુજરાતીઓને ગરબાની મોજ કરાવી […]

Continue Reading

છોકરીએ પહેલી વાર મંગેતર સાથે શારીરિક સંબંધ બાંધ્યો,તો થયું મૃત્યુ, જાણો તમે

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક યુવતીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. હકીકતમાં, છોકરીએ પહેલી વાર તેના મંગેતર સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમય દરમિયાન તેને લોહી વહેવા લાગ્યું. મંગેતર તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકીએ દમ તોડી દીધો હતો. એડિશનલ એસપી અંકિત જયસ્વાલે જણાવ્યું હતું […]

Continue Reading

પર સ્ત્રી પર નજર નાખનાર કે તેની સાથે સંબંધ રાખનારને ભોગવવી પડે છે આવી યાતનાઓ

વ્યક્તિને જીવનમાં એવા કામ કરવા જોઈએ જેનાથી પુણ્યફળમાં વધારો થાય. દરેક વ્યક્તિએ પાપ કર્મથી દૂર રહેવું જોઈએ. પરંતુ અજાણતાં ક્યારેય લોકો એવા કામ કરી બેસે છે જેના કારણ પુણ્યનો નાશ તો થાય જ છે સાથે જ ઘર-પરિવાર પણ બરબાદ થઈ જાય છે. આવા કેટલાક કામનું વર્ણન રામાયણમાં કરવામાં આવ્યું છે. રામાયણ અનુસાર કોઈપણ વ્યક્તિએ આ […]

Continue Reading

જામનગરની 5 વર્ષની બાળકીને અમેરિકન બેંકર દંપતીએ દત્તક લીધી, MP ભાવુક થયા

જામનગરમાં આજે કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ ખાતે આવેલા અનાથાલયની એક પાંચ વર્ષની બાળાને લાંબી પ્રક્રિયા બાદ અમેરીકન દંપતિએ દત્તક લીધી હતી. જે માટે સાંસદની અગ્રતામાં નાનો સમારોહ યોજાયો હતો. જેમાં સંસ્થાની અન્ય દિકરીઓ, બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષા તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં. સાંસદ પૂનમબહેન માડમે બાળકીના કપાળે તિલક કર્યું વિકાસગૃહના અનાથાલયમાં રન્ના નામની ઉછરી રહેલી 5 […]

Continue Reading

મેં મારાં ભાઈ-ભાભીને કિસ કરતાં જોયાં ત્યારથી કિસની ઇચ્છા થાય છે

પ્રશ્ન: નમસ્તે સર, મારી ઉંમર 27 વર્ષ છે, હું જે છોકરીને પ્રેમ કરું છું તેની ઉંમર 30 વર્ષ છે. તે મને ખૂબ જ ગમે છે, અમે લગ્ન કરવા માગીએ છીએ પણ મને એક પ્રશ્ન એ થાય છે કે તે મારા કરતાં ઉંમરમાં મોટી છે તો શું મારે તેની સાથે લગ્ન કરવાં જોઇએ? અમે છેલ્લાં પાંચ […]

Continue Reading

ચોટીલામાં માતાજીની પ્રતિમા, ત્રિશૂલના પ્રતિબિંબ સ્વરૂપે દૂરથી નિહાળી શકાશે, દર્શનનો સમય વધારાયો

ચોટીલામા દર નવરાત્રિએ નીચેથી ઉપર સુધી પગથીયાઓ રોશની શણગારવામાં આવે છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા ખાસ ડીઝીટલ લેસર-શો સંધ્યા બાદ ડુંગર ઉપર પ્રકાશિત થાય તેવું વિશેષ આયોજન સર્વ પ્રથમવાર કરવામાં આવ્યુ છે. આ અંગે ડુંગર મહંત પરિવારના મનસુખગીરી ગોસાઈએ જણાવ્યુ કે, નવરાત્રીના દિવસો દરમીયાન દરરોજ સવારે અડધી કલાક વહેલા દર્શન શરૃ થઈ જશે. સવારે મંદિર […]

Continue Reading

નવરાત્રિમાં ઉપવાસ દરમ્યાન હાઈડ્રેટ રહેવા કરો આ ડ્રિંક્સનું સેવન

આ વર્ષે નવરાત્રિનો તહેવાર 7 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન ઘણા લોકો ઉપવાસ કરીને માતાની આરાધના કરે છે. એવામાં પૂરતો ખોરાક ન લેવાને કારણે શરીરમાં નબળાઈ આવી જાય છે અને થાક લાગે છે. જો તમે ઉપવાસ દરમિયાન ખાવાનું ટાળો છો, તો તમારે […]

Continue Reading

52 વર્ષની ઉંમરે ડાયરેક્ટર વિક્રમ ભટ્ટે કરી લીધા બીજા લગ્ન!!! આ હસીના સાથે વાયરલ થઇ તસવીર

બોલીવુડના પ્રખ્યાત દિગ્દર્શક વિક્રમ ભટ્ટ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિક્રમે શ્વેતાંબરી સોની નામની છોકરી સાથે લગ્ન કર્યા હોવાના રિપોર્ટ છે. એવું માનવામાં આવે છે કે આ લગ્ન ગયા વર્ષે જ થયા હતા, પરંતુ ડિરેક્ટરે તેને અત્યાર સુધી છુપાવ્યા હતા. વિક્રમે આ અંગે હજુ સુધી કોઈને જણાવ્યું ન હતું, પરંતુ હવે તે […]

Continue Reading