કબજિયાત દુઃખદાયક હરસ-મસાનું કારણ બને તે પહેલાં ચેતો, પેટ સાફ રાખવા માટે ખાવ આ વસ્તુ; ડાયટિશિયનની સલાહ

કબજિયાત (Constipation) સૌથી સામાન્ય સમસ્યાઓમાંથી એક છે. આ બીમારીમાં મળત્યાગ કરવામાં મુશ્કેલી આવે છે, શરૂઆતમાં કબજિયાતની સમસ્યાને લોકો હળવાશથી લે છે, પરંતુ જો તેનો સમયસર ઇલાજ ના કરવામાં આવે તો લાંબા ગાળે હરસ-મસા (hemorrhoid), મળાશયની જગ્યાએ દુઃખાવો, મળત્યાગ વખતે લોહી પડવું જેવી અન્ય બીમારીઓ થઇ શકે છે. કબજિયાતથી રાહત મેળવવાની સૌથી સરળ રીત છે એવા […]

Continue Reading

સવારે ઉઠતાવેંત જ પેટમાં ગેસ, એસિડિટી, માથાના દુઃખાવાથી 5 મિનિટમાં રાહત આપશે આ 1 ઇલાજ

સવારે ઉઠતા વેંત જ કેટલાંક લોકોને પેટમાં ગેસ અથવા એસિડિટીની ફરિયાદ રહે છે. કેટલાંક લોકોમાં આ બંને લક્ષણોની સાથે માઇગ્રેન અથવા માથાનો દુઃખાવો પણ થાય છે. પેટની આ સમસ્યાને સામાન્ય ભાષામાં એસિડિટી (Acidity) કહેવામાં આવે છે. પેટમાં જ્યારે ગેસ્ટ્રિક એસિડ એટલે કે, તેજાબનું વધારે ઉત્પાદન થાય છે ત્યારે એસિડિટીની સમસ્યા થાય છે. ઘણીવાર એસિડિટીથી ગંભીર […]

Continue Reading

સોનાથી પણ કીમતી છે ‘કીડા જડી’, જાતીય ક્ષમતા વધારવા સહિત આ 5 ફાયદા

જો તમે ઈન્ટરનેટ પર સમાચાર વાંચી રહ્યા છો અથવા વાયરલ સમાચારોમાં રસ ધરાવો છો તો તમે હિમાલયન વાયગ્રાનું નામ તો સાંભળ્યું જ હશે. આ ખાસ પ્રકારની દવા તેની કિંમત અને તેના ફાયદા માટે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. એવું કહેવાય છે કે નાગદમન જાતીય સમસ્યાઓની સારવારમાં વપરાતી પ્રખ્યાત દવા છે અને બજારમાં તેની કિંમત 20 […]

Continue Reading

શરીરની આ 5 સ્થિતિ ભયાનક બની શકે છે, હૃદયને બનાવી શકે છે ‘ટાઈમ બોમ્બ’

યુવા વસ્તીમાં હૃદય રોગ અત્યંત સામાન્ય બની ગયો છે. આજે તે વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ પણ છે. જો કે આપણે બધા આ રોગ માટે કેટલીક બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીની આદતોને દોષી ઠેરવીએ છીએ, પરંતુ તે એક વાસ્તવિકતા છે, જેનો આપણે સામનો કરવો જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે તેને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તમને જણાવી દઈએ […]

Continue Reading

સદીઓ પહેલા સેક્સ માટે પ્રચલિત હતી આવી વાતો, જાણીને તમને આવશે શરમ

સેક્સ જેવો શબ્દ સાંભળતા જ ઘણા લોકોના મગજમાં અલગ પ્રકારની ધારણાઓ અને અલગ-અલગ વાતો આવે છે. જેમાથી કેટલીક વાતો એવી છે જે અંગે તચમે સાંભળતા જ હેરાન થઇ જશો. આજે અમે તમને સેક્સથી જોડાયેલી કેટલીક એવી ધારણા અને મનગણત વાતો અંગે જણાવીશું. જે સદીઓ પહેલા ખૂબ પ્રચલિત હતી. પ્રાચીન ભારતમાં એક સેક્સ ગેમ રમવામાં આવતી […]

Continue Reading

વાળ રહેશે કાળા, લાંબા અને ભરાવદાર, રોજ ખાઓ 1 શાક

શાક ખાવું હેલ્થને માટે ફાયદારૂપ માનવામાં આવે છે. પરંતુ કેટલાક શાક એવા છે જેને સુપરફૂડ કહેવાય છે. આ શાકના ફાયદા જાણીને તમે હેરાન થઈ જશો. વાળ માટે ખાસ કરીને કોળું એક એવું શાક છે જેને પમ્પકિનના નામે પણ ઓળખવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ એક મહિના સુધી રોજ કોળું ખાય છે તો તેના ફાયદા હેરાન […]

Continue Reading

Golden Milk: જાણો શું છે આ ગોલ્ડન મિલ્ક, કેમ દુનિયાભરમાં થયો આનો વધારો

ગોલ્ડન મિલ્કને દુનિયાભરમાં પસંદ કરવામાં આવી રહ્યું છે. તે પણ ઘણી કોફી શોપમાં વેચાઇ રહ્યું છે. ભારતના ગોલ્ડન મિલ્કને તેના સ્વાસ્થ્ય લાભોને કારણે પશ્ચિમી દેશોમાં સારી પસંદ કરવામાં આવી રહ્યું છે. તે બનાવવું ખૂબ જ સરળ છે. આ પીણું જે વિશ્વભરમાં ‘ગોલ્ડન મિલ્ક’ તરીકે જાણીતું છે, તે ખરેખર હળદરનું દૂધ છે. હા, તે જ હળદરનું […]

Continue Reading

સડસડાટ વજન ઘટાડવું છે તો પીઓ તુલસી અને અજમાનું પાણી, આ રીતે થશે ફાયદો

આખો દિવસ વધુ પડતું બેસી રહેવાથી વજન વધવાની સમસ્યા થવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે વજન ઓછું કરવા માંગતા હો, તો શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારું વજન અનિચ્છનીય અને તળેલા ખોરાકને કારણે વધી રહ્યું છે, તો તેને ઘટાડવા માટે કેટલાક ઘરેલું ઉપાય કરી શકાય છે. તમારે કેટલાક સારા પીણાં વિશે […]

Continue Reading

શિયાળામાં દૂધમાં કેસર નાખીને પીવાથી થશે અનેક ફાયદા

કેસરમાં વિટામીન એ, ફોલિક એસિડ, તાંબુ, પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, જીંક, મેગ્નેશિયમ અને અન્ય કેટલાંક તત્ત્તવો હોય છે. તે સિવાય લાઈકોપિન, બીટા કેરોટિનનાં ગુણ પણ રહેલા હોય છે જે શરીરીને ઘણી બધી બીમારીઓથી દૂર રાખે છે. કેસર સ્વાસ્થ્યને સારું રાખે છે સાથે સુંદરતા પણ વધારે છે. કેસરનો ઉપયોગ ખાવામાં રંગ અને સુંગધને વધારવા માટે કરવામાં આવે […]

Continue Reading

સતત રહેતી ખાંસીને ન કરો ઈગ્નોર, હોઈ શકે મોટી બીમારીનો સંકેત

વધતી ખાંસીના કારણે ખાનપાનમાં અનેક ફેરફાર અને ગરમ પાણી પીવાનું લોકો પસંદ કરે છે. લાંબા સમયથી ચાલતી ખાંસી અઠવાડિયાઓ સુધી સારી થતી નથી. એવામાં મોડું કર્યા વિના ડોક્ટરનો સંપર્ક કરી લેવો. ક્યારેક તે શરીરની અંદરની અન્ય બીમારીનો સંકેત હોઈ શકે છે. અનેક કારણોથી આવે છે ખાંસી ખાંસીના એક નહીં અનેક કારણ હોઈ શકે છે. હવામાન […]

Continue Reading