રંકને પણ રાજા બનાવી દેશે ગાયત્રી માતાજીનો આ પવિત્ર મંત્ર, વાંચવા માત્રથી પણ થશે લાભ જાણો

મોટા ભાગના લોકો ગાયત્રી મંત્રના મહત્વથી વાકેફ હોય છે અને તે એક સંપૂર્ણ સિદ્ધ વૈદિક મંત્ર છે અને જેનો સૌથી મહત્વપૂર્ણ કાર્ય મુક્તિ માટેની પાત્રતા પ્રદાન કરવાનું છે અને જો કે તમે આ મંત્ર અંતર્ગત જે પણ ઇચ્છાનો જાપ કરી શકો છો અને તે ઇચ્છા નિશ્ચિતરૂપે પૂર્ણ પણ થાય છે.પણ આજે અમે તમને આ મંત્રના […]

Continue Reading

શનિની માર્ગી અસરના કારણે 6 મહિના સુધી 3 રાશિને થશે ફાયદો

માન્યતા છે કે વ્યક્તિ શનિદેવની અસરથી જ્યાં સુધી બચીને રહે ત્યાં સુધી તેને માટે સારું રહે છે, નહીં તો જીવનમાં મુસીબતો આવવા લાગે છે. આ માટે શનિની સ્થિતિમાં થોડો પણ ફેરફાર આવે તો મનમાં શંકા લાવી દે છે. જાણો કઈ રાશિના લોકો પર આવનારા 6 મહિનામાં ફાયદાની સ્થિતિ જોવા મળી શકે છે. આ સમય સુધી […]

Continue Reading

કોરોના કાળમાં મોંઘવારી સામે આવક ઘટી છે તો કરો આ ઉપાય

વૈશ્વિક કોરોના મહામારીને લીધે દુનિયાભરના દેશોના અર્થતંત્ર પડી ભાંગ્યા છે. જેનાથી ભારત દેશ પણ બાકાત રહી શક્યો નથી. હાલની પરિસ્થિતિ એવી છે કે, દેશનો સામાન્ય વર્ગ કોરોના વાયરસ અને આર્થિક સંકટ એમ બંને દુશ્મનો સામે ઝઝૂમી રહ્યો છે. મોંઘવારી વધવાની સામે આવકમાં વધારો નથી થયો, પરંતુ ઘટાડો જરુર થયો હશે. આ સંઘર્ષનો તોડ જ્યોતિષ શાસ્ત્રના […]

Continue Reading

તુલા રાશિમાં ગોચર કરશે ગ્રહોના રાજા સૂર્ય, પાંચ રાશિના જાતકોની વધશે મુશ્કેલી

17 ઓક્ટોબરે ગ્રહોના રાજા સૂર્ય કન્યા રાશિમાંથી નીકળીને તુલામાં ગોચર કરવાના છે. સૂર્ય મંગળની રાશિ મેષમાં ઉચ્ચ હોય છે અને શુક્રની રાશિ તુલામાં નબળી સ્થિતિમાં હોય છે. વૈદિત જ્યોતિષ અનસાર, સૂર્ય લગભગ એક મહિના સુધી એક રાશિમાં રહે છે અને બાદમાં તેઓ રાશિ પરિવર્તન કરે છે. સૂર્ય જ્યારે રાશિ પરિવર્તન કરે છે તે દિવસને સંક્રાંતિ […]

Continue Reading

દેવીના સેવક એવા ઉંદરને અહીં ખાસ નામ સાથે ચઢે છે વિશેષ ભોગ

બીકાનેરના કરણી માતાના મંદિરમાં દેવીને પ્રસાદ ચઢાવ્યા બાદ તેની પર પહેલો અધિકાર ઉંદરનો રહે છે. અહીં જો તમને સફેદ ઉંદર દેખાય તો તમારી મનોકામના જલ્દી પૂરી થાય છે. આ ચમત્કારિક ઉંદર અને તેને ચઢતા ખાસ ભોગ વિશે પણ જાણો. કરણી માતાના મંદિરમાં અનેક ઉંદરો નિવાસ કરે છે. દેવીના સેવક મનાય છે ઉંદર, આ નામથી બોલાવે […]

Continue Reading

જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે દશેરાના દિવસે ન કરશો આ 4 કામ

દશેરાના દિવસને પાવન માનવામાં આવે છે. આ દિવસે શ્રીરામે રાવણને મારીને માતા સીતાને તેની કેદમાંથી મુક્ત કર્યો હતો. આ માટે આ દિવસને અસત્ય પર સત્યની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 15 ઓક્ટોબરે ઉજવાશે. જાણી લો વિજયાદશમીના શુભ મૂહૂર્ત દશેરા – 15 ઓક્ટોબર 2021 (શુક્રવાર) વિજયાદશમીનો પ્રારંભ- 14 ઓક્ટોબર સાંજે 06:52 વાગ્યાથી […]

Continue Reading

નવરાત્રિ પૂર્ણ થતા પહેલા જ કરો આ કામ, મળશે માતાજીની અપાર કૃપા

દેવીમાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના દિવસોને શુભ માનવામાં આવે છે. આ સમયે ભક્તો શ્રદ્ધા સાથે માતાજીની પૂજા કરે છે. જેનાથી ઘર પરિવારમા સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે અને સાથે નકારાત્મક શક્તિનો પણ નાશ થાય છે. તો જાણો કયા ઉપાયો આ દિવસોમાં કરી લેવાથી માતાજીની તમારા પર અપાર કૃપા રહે છે. આ રીતે મળશે સફળતા […]

Continue Reading

રાત્રે ઓશિકા નીચે રાખશો આ વસ્તુ, તો થશે અઢળક લાભ

દિવસ આનંદથી પસાર થાય તેનો આધાર આમ જુઓ તો રાત્રિ પર પણ હોય છે. રાત્રે સારી ઊંઘ થાય તો જ આખા દિવસનો થાક ઉતરે અને બીજા દિવસની શરૂઆત તાજગીપૂર્ણ થાય છે. જો કે ગાઢ ઊંઘ આવે તે માટે જરૂરી છે કે તમે ચિંતામુક્ત થઈને સૂવો. તેના માટે સૂતી વખતે તમે આ ઉપાય કરી શકો છો, […]

Continue Reading

પનોતી ઉતારવા કે શનિદોષથી મુક્તિ મેળવવા ગુજરાતનું આ મંદિર છે પ્રખ્યાત

સાબરકાંઠાના ઇડર તાલુકાના લાલોડા ગામ તરફ જતા ડાબી તરફ સુંદર પહાડની તળેટીમા શનિદેવનું મંદિર આવેલું છે. આ સુંદર અને પવિત્ર જગ્યા પર શનિવારે દાદા ના દર્શને ભક્તોની ભીડ જામતી હોય છે. અહીં દુઃખ અને દર્દ માટે અડદ, કાળા તલ અને તેલ ચઢાવવામા આવે છે. સાબરકાંઠા જિલ્લાના ઇડરથી માત્ર 1 કિલોમીટર લાલોડા ગામ તરફ જતા શનિદેવનું […]

Continue Reading

પીપળાના પાનનો આ ઉપાય પણ બનાવે છે આર્થિક રીતે સદ્ધર

ઘણાં લોકો એવા હોય છે જેઓ બે પાંદડે થવા મહેનત ઘણી કરે તેમ છતાં તેમની આર્થિક સ્થિતી નબળી રહે છે. જેના કારણે ઘરના સભ્યોને પણ અનેક સમસ્યાઓ સહન કરવી પડે છે. જો કોઈ વ્યક્તિ આવી સમસ્યાથી સતત ગ્રસિત રહેતી હોય તો તેમની મદદ જ્યોતિષશાસ્ત્ર કરી શકે છે. શાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાયો કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર […]

Continue Reading