હંમેશા પડછાયાની જેમ દીપિકાની સાથે રહેતો બોડીગાર્ડ કરે છે અધધ કમાણી, જાણીને આવી જશે ચક્કર
બૉડીગાર્ડ દરેક સેલિબ્રિટીના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કારણકે તે ભીડ વાળી જગ્યામાં સેલેબ્સનું ધ્યાન રાખે છે. દીપિકા પાદુકોણના બોડીગાર્ડ જલાલ અંગે વાત કરીએ તો ઘણા વર્ષોથી તે દીપિકાની સાથે છે. આપણે ઘણા મહત્વપૂર્ણ અવસરો પર અભિનેત્રીની સાથે તેણે પણ જોયો છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન દરમિયાન જલાલ છોકરીવાળા બ્રિગેડનું નેતૃત્વ કરી રહ્યા […]
Continue Reading