બૉલીવુડની આ સુપર સ્ટાર હિરોઇન હવે ન્યૂડ સીન નહીં કરે, કારણ આપ્યું કંઇક આવું!

BOLLYWOOD

ફિલ્મ ‘મલાલ’થી મિઝાન જાફરીની સાથે બોલિવુડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી શાર્મિન સહગલની પરર્ફોમન્સના ઘણા વખાણ થઇ રહ્યા છે. શર્મિને ફિલ્મોમાં આવતા પહેલા તેના અંકલ સંજય લીલા ભણસાલીને અસિસ્ટ કર્યા ન હતા. પરંતુ ઓનસ્ક્રીન સારી દેખાવવા માટે તેને તેનું વજન પણ ઓછું કર્યું છે.

હાલમાં મીડિયાથી થયેલી વાતચીતમાં શર્મિને કહ્યું કે અત્યારે તે ઓન સ્ક્રીન ન્યૂડ સીન આપી શકશે નહીં. તેણે કહ્યું એક અભિનેત્રી તરીકે માકે હજી વધારે સારું કરવાનું છે અને હું પોતાને સીમિત કરવા માંગતી નથી.

હું સ્ક્રીન પર સેક્સ સીન કે ન્યૂડ સીન આપી શકીશ નહીં. શર્મિને કહ્યું કે મને આવા સીન કરવા માટે બોડી કોન્ડિફિડેન્સ ડેવલપ કરવાની છે. મને લાગે છે કે તમે છોકરો હોવ કે છોકરી, પરંતુ જો તમે કોન્ફિડેન્ટ નથી તો તમે શુ પરર્ફોમ કરી રહ્યા છો તમે સ્ક્રીન પર ખરાબ લાગશે.

શર્મિનનું કહેવું છે કે ફિલ્મો માટે ગ્લેમરસ દેખાવવું ખરાબ નથી. જોકે, એવું પણ માનવું છે કે જેન્ડરના આધાર પર માપદંડ નિર્ધારિત કરવું પણ ખોટું છે. તેણે કહ્યું કે મને ખરાબ લાગે છે જ્યારે કોઇ કહે છે કે તારે આવું ન કરવું જોઇએ કારણકે તુ એક છોકરી છે. આપણાથી હંમેશા આશા રાખવામાં આવે છે કે આપણે નમ્ર હોઇએ. લોકોની વચ્ચે ઓડકાર ન આવે, કારણકે દરેક વસ્તુ કુદરતી છે.

આ વાત દરેક પર લાગૂ થાય છે કે પછી કોઇની પર નથી. અપશબ્દો બોલવા દરેક માટે ખોટું હોવું જોએ. તે પછી છોકરા હોય કે છોકરીઓ. આખરે આવું કેવી રીતે કહી શકાય કે છોકરાઓ અપશબ્દ બોલે તે યોગ્ય છે પરંતુ છોકરીઓ બોલે તો ખોટું? મારું કહેવું છે કે જો કઇ ખોટું છે તો ખોટું છે. માત્ર જેન્ડરના આધાર પર તે સાચા છે કે ખોટા ન માનવા જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *