Bedroom માં આ 5 કામ કરવાથી પાર્ટનર થઈ જશે તમારી પાછળ પાગલ! જલ્દી જાણી લો આ ટ્રિક્સ

helth tips

એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, લગભગ 45 ટકા લોકો પોતાના સાથી સાથે વાત કરતા નથી આવડતી. સરખી વાત ન કરવાને કારણે જીવન સાથી સાથે તમારો સંબંધ ઘાઢ બનતો નથી. એક્સપર્ટનું માનવું છે કે, જો કોઈ બેડરૂમમાં પોતાના પાર્ટનર સાથે આ 5 ટ્રિક અપનાવવાથી જીવન સાથે તમારાથી ખુશ રહેશે.

પ્રેમી સાથી રમો લવ ગેમ

જો તમને તમારા જીવન સાથી સાથે વાતો કરવામાં શરમ આવે છે તો તમે તેમની સાથે ગેમ રમી શકો છો. આ ગેમમાં કેવા પ્રકારની હોવી જોઈએ એ પણ જણાવી દઈએ. તમે જીવન સાથી સાથે Truth Or Dare રમી શકો છો. આ ગેમ મારફતે તમે તમારા સાથીની દબાયેલી ઈચ્છાઓને જાણી શકશો. Dare દ્વાર તમે તમારી વાત પણ એમની પાસે મનાવી શકો છો.

અરિસામાં જુઓ તમારી ખૂબસૂરતી
મોટા ભાગના લોકોને એ ખબર નથી હોતી કે તે પોતાનો મૂડ કેવી રીતે બનાવી શકે છે. તમે તૈયાર થઈને અરિસા સામે ઉભા રહો અને તમારી જાતને જોયા કરો અને પોતાની સુંદરતાના વખાણ કરો. આ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે.

જીવન સાથીને જણાવો કે કેવી રીતે કરવા માગો છો પ્રેમ

તમે તમારા જીવન સાથીને જણાવો કે તમે તેની સાથે કેવી રીતે પ્રેમ કરવા ઈચ્છો છો. તમારી ઈચ્છાઓ વિશે જાણીને જીવન સાથી તમારી સાથે સુરક્ષીત અનુભવશે. ત્યાર બાદ તમે પણ તમારા જીવન સાથીની ઈચ્છાઓ વીશે પુછો. જે કપલ એક બીજા પર વધુ વિશ્વાસ કરે છે, તે જ પરસ્પર પોતાની ખાનગી વાતો કરે છે.

બેડરૂમમાં દરેક સમયે રહો પોઝિટિવ
જો તમને તમારા બેડરૂમમાં કોઈ વસ્તુ નથી ગમતી તો તેને લઈને મુદ્દો ના બનાવશો. જીવન સાથી પર ક્યારે ગુસ્સો ના કરવો અને બૂમો ના પાડવી. જો તમે ગુસ્સો કરો છો કે બૂમો પાડો છો તો તમારા સાથીનો આત્મ વિશ્વાસ ઓછો થઈ જાય છે. તમે ક્યારેય સીધી રીતે એમ ના કહો કે તમને એ વસ્તુ પસંદ નથી. તમે એવી રીતે કહી શકો છો કો તમે આ કરો છો તો મને પસંદ છે પરંતુ તમે બીજુ કઈ કરો એવું હું ઈચ્છુ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *