એક સામાન્ય મહિલા આટલાં સમય સુધી સમાગમ કરવા ઈચ્છે છે જોઈલો ક્યાંક તમે વહેલાં નથી પતાવી……….

Uncategorized

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે મહિલાઓને મહતમ કેટલો સમસ સુધી સેક્સ ચાલુ રહે તેવું ઇચ્છતી હોય છે. આ સર્વેમાં 3836 લોકોને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. આ સાથે પુરુષો પણ કેટલો મહતમ સમય સેક્સ ઇચ્છતા હોય છે તેના પણ ચોંકાવનારા પરિણામો જાણવા મળ્યા છે.

આ સર્વેમાં તમામ મહિલાઓને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ મહતમ કેટલો સમય સુધી સેક્સ કરવા ઇચ્છે છે. જેના જવાબમાં મોટાભાગની મહિલાઓએ જવાબમાં કહ્યું કે, સેક્સ 25 મિનિટ 51 સેકન્ડ સુધી ચાલવું જોઇએ. એક સર્વે દ્વારા કરવામાં આવ્યો હતો.જ્યારે આ સવાલના જવાબમાં મોટાભાગના પુરુષોનો સરેરાશ જવાબ હતો 25 મિનિટ 43 સેકન્ડ. આ સર્વેમાં અમેરિકાના પુરુષો સૌથી આગળ રહ્યા હતા. 31 વર્ષની ઉંમર સુધી તેમનો સેક્સનો એવરેજ સમય 17 મિનિટ પાંચ સેકન્ડ હતો. જ્યારે બીજા દેશની વાત કરીએ તો બ્રિટનના લોકો યુવાનીમાં પણ સમય વધતો નથી. જેમાં 20 વર્ષે જે એવરેજ ટાઈમ હોય છે તેમાં 30 વર્ષ બાદ થોડો વધારો થાય છે.

સેક્સનો આઈડિઅલ ડ્યૂરેશન.ઘણા કપલ ખાસ કરીને પુરુષોને આ વાટી ટેન્શન રહે છે કે એમની સેક્સુઅલ ઇન્ટરકોર્ષ જલ્દી ખતમ થઈ જાય છે ઘણી વાર મહિલાઓ પણ એ વાતને લઈને પરેશાન થઈ જાય છે કે એમાં પાર્ટનર સેક્સમાં વધારે સમય ટકી નહિ શકતા જેનાથી એમને પુરી સંતુષ્ટિ નહિ મળતી એવા મોટો પ્રશ્ર્ન છે કે છેલ્લે સેક્સનો ઈડિઅલ ડ્યૂરેશન અથવા ઉપયુક્ત સમય સીમા કેટલી હોવી જોઈએ. તો એક નવી સ્ટડી માં સેક્સની ટાઈમિંગ વિશેમાં બતાવામાં આવ્યું છે.

18 – 35 વર્ષ વચ્ચેના 4 હજાર લોકો પર થઈ સ્ટડી.અમેરિકા અને યુકે ના 4 હજાર પુરુષો અને મહિલાઓ વચ્ચે અમેરિકાના અનુસંધાનકર્તાઓ ની એક ટીમ એ એક સ્ટડી કરી અને લોકોની સેક્સુઅલ હેબિટ્સ વિશે જાણવાની કોશિશ કરી. સ્ટુડયમાં શામિલ 18 થી 35 વર્ષ વચ્ચે સેક્સુઅલી એક્ટિવ પાર્ટીસિપેટસથી 2 પ્રશ્ર્ન પૂછ્યા, પહેલો તે કેટલા સમય સુધી સેક્સ માં ટકી શકે છે અને બીજો તે શું ઈચ્છે છે કે એમની ઇન્ટરકોર્ષ કેટલા સમય સુધી ચાલે.

25 મિનિટ સુધી ચાલે સેક્સ મહિલાઓની ઈચ્છા.આ સ્ટડી પરિણામ હેરાન કરવા વાળા હતા, સ્ટુડયમાં શામિલ મહિલાઓ કહ્યું કે એમના પ્રમાણે 24 મિનિટ 51 સેકન્ડ સુધી સેક્સ ચાલવું જોઈએ, ત્યારે એમને સારું મહેસુસ થાય છે અને સંતુષ્ટિ પણ મળે છે. ત્યાં સર્વેમાં શામિલ પુરુષો એ કહ્યું કે એમાં માટે સેક્સની આઈડિઅલ ડ્યૂરેશન એટલે કે સમય સીમા 25 મિનિટ 43 સેકન્ડ છે એટલે પોતાની ફિમેલ પાર્ટનરથી થોડા સેકન્ડ ઓછી.

11 થી 14 મિનિટ સુધી ટકી શકે છે ઘણા પુરુષ.સ્ટડીમાં શામિલ વધારે પડતી મહિલાઓની શિકાયત હતી કે મેલ પાર્ટનર સેક્સ સમય ઔસતન 11 થી 14 મિનિટ જ પથારી પર ટકી શકે છે જે કારણથી એમને પુરી સંતુષ્ટિ નહિ મળી શકતી. સ્ટડીમાં શામિલ પુરુષોએ એ વાત પર પણ સહમતી જતાવી કે તે ઉમર એક્સપીરિયંશ વધવાની સાથે પથારીમાં ઘણા સમય સુધી તાકવાની સમય સીમા પણ વધતી જાય છે.

મહિલાઓને નાઈટની જગ્યાએ મોર્નિંગ સેક્સ છે પસંદ.સેક્સુઅલ ઇન્ટરકોર્ષ સમય મહિલાઓ અને પુરુષોની કામેચ્છા માં પણ ઘણું અંતર મેળવામાં આવે છે પુરુષ જ્યાં રાતના સમય સેક્સ કરવું પસંદ કરે છે ત્યાં મહિલાઓ રાત ના સમય વધારે થકાન મહેસુસ કરે છે સર્વેમાં શામિલ વધારે મહિલાઓ એ મોર્નિંગ સેક્સ સારું માન્યું.

જોકે જાણીતા કેનેડિયન અમેરિકન સેક્સ થેરાપિસ્ટ દ્વારા કરવામાં આવેલ એક સર્વેમાં નોર્મલ અને એબનોર્મલ એજેક્યુલેટ કરવાની આદતો અંગે પ્રકાશ પાડામાં આવ્યો છે. આ શોધ અહેવાલ મુજબ તેમને જાણવા મળ્યું કે લોકો વિચારે છે કે જો સેક્સ એકથી બે મિનિટ સુધી ચાલે તો તેને ખૂબજ ટૂંકુ ગણવામાં આવે છે. જ્યારે 3થી 7 મિનિટ માટે ચાલેલા સેક્સને પૂરતું ગણવામાં આવે છે. જ્યારે 7થી 13 મિનિટ સુધી ચલાતું સેક્સ પુરુષને ડિઝાયરેબલ કેટેગરીમાં મુકે છે. તો 10થી 30 મિનિટ સુધી ચાલતું સેક્સ ખૂબ જ લાંબા સેક્સની કેટેગરીમાં આવે છે.

જોકે નિષ્ણાંતોના મુજબ આ અભ્યાસ ખરેખર મુખ્ય મુદ્દા પર પ્રકાશ પાડતું નથી કેમ કે કોઈ પણ કપલ તેમને સેક્સ દરમિયાન કેટલો સમય લાગ્યો તે ઘળીયાળમાં જોઈને નોંધતું નથી. આ અંગે વાત કરતા રીલેશનશિપ કાઉન્સેલર નમ્રતા શાહ કહે છે કે, ‘પુરુષો મોટાભાગે અવાસ્તવિક અપેક્ષાઓના ભાર હેઠળ પોતાને દાબી રાખે છે તો મહિલાઓ પણ આ બાબતે એક મનોધારણા બાંધી લે છે કે આટલું તો લાંબુ ચાલવું જ જોઈએ. આ મોટાભાગની અપેક્ષાઓ અને ધારણાઓ ક્યાંક વાંચીને કે પછી ટીવી અને મુવીઝ જોઈને બાંધવામાં આવે છે.’ જ્યારે લોકો પોર્ન ફિલ્મ જોઇને પણ કેટલુંક માની લેતા હોય છે જે ખરેખર સત્યથી ઘણું દૂર હોય છે.

સાઇકોલોજીની વિદ્યાર્થીની સના શૈખ(22) મોટાભાગના પુરુષો માટે રીફેક્ટરી પીરિયડ્સ સેક્સના એન્ડ સાથે જોડાયેલ છે. જે ઓર્ગેઝમ અને ઇજેક્યુલેટ થયા બાદ કેટલાક સમય માટે આવે છે. જ્યારે બીજી તરફ મહિલાઓ કોઈપણ સેક્સ્યુઅલ એક્ટને 30-40 મિનિટ સુધી લઈ જવા માગતી હોય છે. તેનું કારણ છે કે મહિલાઓને ઓર્ગેઝમ ફીલ કરતા વધુ સમય લાગે છે. તેથી જ પુરુષો કરતા મહિલાઓને ફોરપ્લેની પણ વધુ જરુર પડે છે.

જ્યારે એક્ટર કમ મોડેલ મયંકા શર્મા-પટેલે કહ્યું કે, ‘બંને પાર્ટનરને સરખાભાગે આનંદ મળે તેટલું તો સેક્સ ચાલવું જ જોઈએ. તેમજ કઈ પ્રકારે તમે સેક્સ કરો છો તે પણ તમારા ઓર્ગેઝમ સમયને નિર્ધારીત કરે છે. ક્યારેક તમે ઇન્ટેન્સીવ સેક્સ કરો છો અને ક્યારેક તમે એવું સેશન ઇચ્છો છો જે ફન અને કંઈક નવું કરવાના એડવેન્ચરથી ભરપુર હોય. હીકકતમાં તો કેટલો સમય લાગ્યો તે નહીં પણ કેટલો સંતોષ થયો તે મહત્વુનું છે.’

સેક્સ દરમિયાન તે કેટલું લાંબુ ચાલશે અને શું વહેલું તો પુરુ નહીં થઈ જાય તે બાબતના વિચાર કરવા હકીકતમાં તમારી એ એન્જોયેબલ મોમેન્ટને ખતમ કરી નાખશે. ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ નંદિતા શર્મા કહે છે કે, ‘લોકો કારણ વગર સેક્સ કેટલું લાંબુ ચાલશે તે અંગે વિચાર કરે છે અને પછી ધારણા પણ બાંધી લેતા હોય છે જ્યારે તેની જગ્યાએ તેમણે એ બાબાત પર ફોકસ કરવાની જરુર છે કે સેક્સ બંને માટે કેટલું આનંદદાયક અને એન્જોયેબલ રહે.’

કેટલું લાંબુ ચાલશે અને ચાલશે કે નહીં તેવા સવાલો ઉભા કરીને પોતાની જાત પર દબાણ શા માટે લેવું જોઈએ. તેની જગ્યાએ બંને વચ્ચે એક ક્લોઝનેસ બંધાય તે માટે પહેલા પૂરતો સમય આપો. એકબીજના નજીક આવો પછી તેને એન્જોય કરો આજ મહત્વનો મુદ્દો છે. હા ચોક્કસ તે સેકન્ડોમાં પૂરું ન થવું જોઈએ કે જેનો તમે આનંદ પણ ન માણી શકો અને એટલું લાંબુ પણ ન હોવું જોઈએ કે તેનું એસન્સ જ ગાયબ થઈ જાય.

નમ્રતા શાહ કહે છે કે ‘સેક્સ અંગે કોઈ ટાઇમિંગ ફિક્સ કરવો એટલે કે કોઈને ચોક્કસ કેટલું ખાવું તે અંગે પ્રિસ્ક્રાઇબ કરવું.’ જ્યારે વ્યક્તિએ વ્યક્તિએ ખોરાક અને તમને પણ રોજ લાગતી ભૂખ વચ્ચે ડિફરન્સ હોય છે. તેમ સેક્સ માટેનો સમય પણ વ્યક્તિ વ્યકતિ પર અલગ તો હોય જ છે. સાથે સાથે સમય અને સંજોગ તેમજ તમે ક્યા પ્રકારે સેક્સ માણી રહ્યા છો તેના આધારે તમારા માટે પણ દરરોજ અલગ અલગ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *