આખરે અભિનેત્રીએ ખોલ્યું પડદા પાછળનું રાઝ…. કેવી રીતે શૂટ કરે છે ન્યૂ઼ડ ફોટો અને વીડિયો

BOLLYWOOD

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસને લઇને મોડલ ગહના વશિષ્ઠ ખૂબ ચર્ચામાં છે. આ સિવાય રાજ કુંદ્રા કેસમાં પણ તેનું નામ જોડાયેલું છે. ત્યારે હવે ફરી એક વખત ગહના સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટને લઇને ચારેયકોર તેની ચર્ચા થઇ રહી છે. આ પોસ્ટમાં ગહનાએ તેના ફેન્સને જણાવ્યું છે કે ન્યૂડ ફોટો કે વીડિયો કેવી રીતે શુટ કરવામાં આવે છે. ગહના વશિષ્ઠની પોસ્ટના આધારે જાણવા મળ્યું છે કે કોઇપણ કપડાં વગર શઉટ કરવા માટે તેણે કે કોઇપણ મોડલને કોઇ જબરદસ્તી કરવામાં આવતી નથી.

ગહના વશિષ્ઠે ઇન્સ્ટાગ્રામ પર તેની બે તસવીરો શેર કરી છે, સાથે જ જણાવ્યું છે કે આ તસવીરોની શુટિંગ કેવી રીતે કરવામાં આવ્યું છે. ફોટો શેર કરી ગહનાએ કેપ્શનમાં લખ્યું, ‘હયાત રેજન્સીમાં આ પ્રકારની તસવીરો શૂટ કરતા સમયે અમે લગભગ 20 લોકો હતા’ મારું કોઇ જ યૌન શોષણ થયું નથી. ન તો હું નશામાં હતી અને ન તો મેં સેટ પર કોઇ જ્યૂસ પીધું હતું. હું હોશમાં જ હતી. હું એક ઓટોમાં સેટ પર ગઇ અને બીજી ઓટોથી સુરક્ષિત થઇ ગઇ. મને મારો પગાર પણ મળી ગયો, સૌથી મહત્વપૂર્ણ વાત હું 18 વર્ષ ઉપરની છું અને રેગુલર આર્ટિસ્ટ છું. તો પ્લીસ દોઢ વર્ષ અને તેનાથી વધારે ટાઇમ બાદલ મારા પ્રોડ્યુસર્સ પર કલમ 370, 376 અને 354નો આરોપ ન લગાવો.

અભિનેત્રીએ આ અંગે વઘુમાં લખ્યું કે નોટ – જો તમારામાંથી કોઇને પણ મારી પોસ્ટથી સમસ્યા છે તો મને સહેલાઇથી બ્લોક કરી શકે છે. આ મારી વૉલ છે તો હું તેની પર કંઇપણ પોસ્ટ કરી શકું છું તેનો મને હક છે આભાર.. તમને જણાવી દઇએ કે, આ પહેલા ગહના વશિષ્ઠે મુંબઇ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ગહના વશિષ્ઠે ઇન્સ્ટાગ્રામ પર ફોટ શેર કર્યો હતો જેમા તેણે ફાટેલા કપડામાં જોવા મળી રહી છે. જેના માટે તે મુંબઇ પોલીસને ગુનેગાર ગણાવી રહી હતી તેણે ફોટોની સાથે એક લાંબી પોસ્ટ પણ લખી હતી.

ઉલ્લેખનીય છે કે ગહના વશિષ્ઠે મુંબઇ પોલીસે ફેબ્રુઆરી મહિનામાં પોર્ન ફિલ્મ બનાવવામાં ગૂનામાં ધરપકડ કરી હતી, તે હાલ જામીન પર બહાર છે. તે રાજ કુંદ્રાની ધરપકડ બાદ ચર્ચામાં આવી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published.