આખરે હોટલમાં જમ્યા બાદ કેમ સર્વ કરવામાં આવે છે વરિયાળી અને સાકર?

helth tips

વરિયાળીનો ઉપયોગ ઘરમાં કરવામાં આવે છે અને તેની તાસીર ઠંડી હોય છે. વરિયાળીમાં કેલ્શ્યિમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા ખનિજ તત્વ રહેલા છે. તે સિવાય તેની સુગંધ પણ ખૂબ સારી હોય છે અને તાજગીનો અનુભવે કરાવે છે.

ખાસ કરીને તમે હોટલમાં જમવા જતા હશો. પરંતુ જમ્યા બાદ તમને મુખવાસ તરીકે વરિયાળી અને સાકર આપવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે આખરે કેમ જમ્યા બાદ હોટલમાં વરિયાળી અને સાકર મુખવાસ તરીકે આપવામાં આવે છે.

– જમ્યા બાદ વરિયાળી ખાવાથી મોંમાંથી દુર્ગંધ જતી રહે છે.

– વરિયાળી ખાવાથી પાચન શક્તિને વધારવામાં પણ મદદરૂપ થાય છે.

– વરિયાળી ખાવાથી એસીટિડી થવાનો ખતરો રહેતો નથી.

– વરિયાળીના સેવન બાદ વ્યક્તિ ફ્રેશ અનુભવ કરવા લાગે છે. તે એક માઉથ ફ્રેશનરનું કામ કરે છે.

– કેટલીક હોટલ અને રેસ્ટોરન્ટમાં શેકેલી કે રંગની વરિયાળી આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.