આ સમયે થાય છે મહિલાઓને સૌથી વધુ સંભોગની ઈચ્છા,જાણી લો ક્યારેક આવશે કામ

nation

આ દિવસોમાં મહિલાઓ સેક્સ કરવાથી ઇન્કાર કરે છે. તો વિશેષ સમયમાં તેમની ઇચ્છા વધી જાય છે. મહિલાઓના શરીરની રચના પુરૂષોથી બિલકુલ અલગ હોય છે. યુવકો ગમે ત્યારે સેક્સ માટે તૈયાર હોય છે.

જ્યારે મહિલાઓ સાથે આવું નથી હોતું. મહિલાઓના શરીરમાં હોર્મોન્સની પ્રકૃતિ અને રચના કઇક એ રીતે કરાવમાં આવી છે કે તે મહિના આ દિવસોમાં સેક્સની ખૂબ ઇચ્છા થાય છે. તો ચાલો જોઇએ ક્યારે થાય છે મહિલાઓને વધારે સેક્સની ઇચ્છા..

ઓવ્યુલેશનન જૈવિક રૂપથી સેક્સનો ઉત્તમ સમય છે. કારણકે આ સમયે મહિલાઓના હોર્મોન્સ ઘણા સક્રિય હો છે. એન્ટ્રોજનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. સાથે આ સમયે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધારે હોય છે. જેથી મહિલાઓને સેક્સની ઇચ્છા વધારે થાય છે. પ્રોજેસ્ટોરોનન એક દવા છે અને કુદરતી રીતે બનતું સ્ટીરોઈડ હોર્મોન છે.

આ સમયે મહિલાઓમાં પુરૂષોને આકર્ષિત કરવા માટે ફેરોમેન્સનું નિર્માણ થાય ચે. જેથી આ દિવસોમાં મહિલાઓને સંબંધ બાંધવાની ઇચ્છા થાય છે. ફેરોમેન્સ એક સ્ત્રાવ અથવા વિસર્જિત રાસાયણિક પરિબળ છે જે એક જ પ્રજાતિના સભ્યોમાં સામાજિક પ્રતિક્રિયાને ઉત્તેજિત કરે છે.

પ્રેગનેન્સીના બીજા ટ્રાઇમેસ્ટરમાં મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનનું પ્રમાણ વધારે હોય છે. જેથી મહિલાઓને સંબંધ બાંધવાની ઇચ્છા થાય છે. જોકે મહિલાઓ આ વાતને સમજી નથી શકતી.કારણકે તે સમયે યુવતીઓને પીઠ દુખાવો, થાક જેવી સમસ્યાઓ અનુભવ થાય છે.

પીરિયડ્સ દરમિયાન યુવતીઓને સેક્સની વધારે ઇચ્છા થાય છે. જોકે આ દરમિયાન હોર્મોન્સના પ્રમાણમાં વ્યાપક રીતે બદલાવ આવે છે. તેમજ પીરિયડ્સ દરમિયાન સેક્સથી ગર્ભધારણ કરવાની સંભાવના ઓ ખૂબ ઓછી હોય છે. સાથે જ લુબ્રિકેશનના કારણથી પેનીટ્રેશન ઘણું સહેલુ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *