આ રીતે કરશો KISS તો તમારી અને પાર્ટનર વચ્ચે બંધાશે ગાઢ સંબંધ

GUJARAT

આજના દિવસે અમે તમને કેટલીક Kiss અંગે જણાવીશું. કિસ કે ચુંબન એટલા શારિરીક નથી જેટલા ભાવનાત્મક છે. હોઠ આપણા શરીરનો સૌથી નાજૂક ભાગ છે. આપણી ઓળખ છે. હોઠ નાજૂક સંબંધોની નરમ અને નાજૂક ક્રિયા છે. તમે આ રીતે તમારા પાર્ટનરને કિસ કરશો તો તમારો સંબંધ પણ ગાઢ થઇ જશે.

– જરૂરી નથી કે જ્યાં પણ તમે મળો ત્યાં પ્રાઇવસી હોય. જેથી હળવેથી તમારા પાર્ટનરને કિસ કરો. તમને તરત ખબર પડશે કે તમારા પાર્ટનરને ગમ્યું કે નહીં.

– જો તમારા પાર્ટનરને કિસ કરવામાં કોઇ વાંધો નથી તો આગળ તેમને એસ્કિમો લોકોની જેમ કિસ કરી શકો છો. આ કિસમાં તમારા હોઠની જગ્યા નથી. તમે ધીરેથી પાર્ટનરના ચહેરાની નજીક લઇ જાઓ અને તમારા નાકથી પાર્ટનરના નાકને ટચ કરો. આ કેટલું રોમેન્ટિક છે જ્યારે કરશો ત્યારે ખબર પડી જશે.

– જ્યારે બન્ને પાર્ટનરના ચહેરા એકબીજાની નજીક હોય છે તો કેટલીક વખત પાંપણ એકબીજામાં જતી રહે છે. આ સમયે લાગે છે કે જેમ બે બટરફ્લાયની પાંથ અંદરો અંદર ટકરાઇ રહી હોય. જ્યારે તમારી પાંપણ પાર્ટનરના ચહેરાને ટચ કરશે ત્યારે કઇક અલગ જ અનુભવ થશે.

– સિંગલ લિપ કિસ તમારા પાર્ટનરને લવ યુ કહેવાથી સૌથી બેસ્ટ રીત છે. તેમના ચહેરા તરફ ઝુકીને એક હોઠને હળવેથી કિસ કરો, વધારે વાઇલ્ડ થવાની જરૂર નથી. આ કિસ રોમેન્ટિક પણ છે.

Leave a Reply

Your email address will not be published.