મહિલાઓ જ્યારે પ્રેગનેન્ટ હોય છે ત્યારે તેમણે સેક્સ ન કરવું જોઇએ તે સિવાય એવું પણ માનવામાં આવે છે કે જ્યારે મહિલાઓ પ્રેગ્નેન્ટ હોય છે તો તેની અંદર સેક્સ કરવાની ઇચ્છા ઓછી થઇ જાય છે કે પછી થતી જ નથી,
પરંતુ હાલમાં થયેલી એક શોધમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે તેમણે સેક્સ કરવાની ઇચ્છા વધી જાય છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં સેક્સ કરવાની ઇચ્છા વધી જાય છે કે પછી પહેલા જેવી જ રહે છે.
તે સિવાય રિસર્ચમાં આ વાત પણ સામે આવી છે કે મહિલાઓને માસિક ધર્મ હોવા પર પણ સેક્સની ઇચ્છા થાય છે. આ દરમિયાન તેમને સેક્સમાં ચરમનો અનુભવ સામાન્ય દિવસ કરતા વધારે હોય છે. શોધમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મહિલાએમાં માસિક ધર્મ હોય છે તો ઠીક પહેલા તેમને સેક્સનો સુખદ અનુભવ થાય છે.
આ દરમિયાન મહિલાઓ સેક્સનો આનંદ લેવા માંગે છે. આજ કારણ છે કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં યોનિમાં લોહીનું સંચરણ વધી જાય છે અને આજ કારણ છે કે આ દરમિયાન સેક્સ કરવાની વધારે ઇચ્છા હોય છે.
આ દરમિયાન મહિલાઓના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ પણ ઘણા હદ સુધી વધી જાય છે. જેનાથી તે સેક્સને વધારે સારી રીતે એન્જોય કરે છે. કેટલાક લોકનું એવું પણ માનવું છે કે આ દરમિયાન મહિલાઓ બાકીના દિવસોની તુલનામાં જલદી ઓર્ગેજ્મ હાંસલ કરે છે.