આ 7 પ્રકારની KISS કરવાથી રિલેશનમાં થાય છે વધારો, દરેક કિસના અલગ કારણો

GUJARAT

પ્રેમનો ઈજહાર કરવાનો પોતા પોતાની અલગ રીત હોય છે. કેટલાક લોકો ફક્ત કિસના માધ્યમથી જ પોતાની વાતને જાહેર કરે છે. પછી તે ફ્લાઈંગ કિસ હોય કે શરીરના અલગ અંગો પર કરવાની કિસ હોય. તો આવો જાણીએ ચૂંબન પાછળના ઘણા કારણો…

ગાલ પર કિસ કરવાનો મતલબ

ગાલ પર કિસ કરવાથી સ્નેહ છલકાય છે. આ સહયોગ અને પૂર્ણતાને પ્રદર્શિત કરે છે. તેની સિવાય આ આકર્ષણનું પણ પ્રતિક છે.

હોઠો પર કિસ કરવાનો મતલબ

આ જનૂનને દર્શાવે છે. આ પ્રેમને જણાવવાની ખુબ સરસ રીત છે.

કોલરબોન પર કિસ કરવાનો મતલબ

કોલરબોન પર કિસ કરવી એ અંતરંગતાને દર્શાવે છે. શારિરીક આકર્ષણને જણાવવાની આ સારી રીત છે.

કાન પર કિસ કરવાનો મતલબ

સેક્સુઅલ ઈન્ટેશનને જણાવવા માટે કાન પર કિસ કરતા હોય છે. જો કે તેનો પ્રભાવ સમગ્ર રીતે કિસ કરનારના ઈરાદા પર નિર્ભર કરે છે.

હાથો પર કિસ કરવાનો મતલબ

કોઈ પ્રતિ પોતાની પસંદીત ઈજહાર કરવા માટે હાથો પર કિસ કરી શકો છો. તેની સિવાય આ વિશ્વાસનો પણ પ્રતિક છે.

માથા પર કિસ કરવી

માથા પર કરેલી કિસ પાર્ટનર પ્રતિ જોડાવને દર્શાવે છે. લોકો ઈમોશનલ મોમેન્ટ પર આ કિસ કરવી ખુબ પસંદ કરે છે.

ફ્લાઈંગ કિસનો મતલબ

ફ્લાઈંગ કિસને અલવિદા કે ગુડ લક કહેવાના ઉદેશ્યથી કરવામાં આવે છે. ફ્લાઈંગ કિસ પણ સંબંધોને મજબુત બનાવવામાં કારગર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *