45 વર્ષીય મલ્લિકા શેરાવતે સોશિયલ મીડિયામાં તસવીર શેર કરી

BOLLYWOOD

છેલ્લા ઘણા સમયથી બોલિવૂડથી દૂર રહેલી અને સક્સેસ ફિલ્મ ના આપી શકનાર મલ્લિકા શેરાવત સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર મલ્લિકા અવાર-નવાર પોતાના હોટ એન્ડ ગ્લેમરસ તસવીરો શેર કરીને લાખોમાં લાઇક્સ મળેવતી હોય છે.

તાજેતરમાં મલ્લિકા શેરાવત દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાના ગ્લેમરસ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો ઊંચક્યો હતો. મલ્લિકાએ શેર કરીને તસવીરમાં તે રેડ વન પીસમાં સોફા પર બેસીને ગ્લેમરસ પોઝ આપી રહી છે.

45 વર્ષની મલ્લિકાની આ તસવીર જોઈને કોઈ પણ તેની ઉંમરનો અંદાજ લગાવી શકે તેમ નથી. સોશિયલ મીડિયા યૂઝર્સ મલ્લિકાની આ તસવીર પર કોમેન્ટ્સનો મારો ચલાવી રહ્યાં છે. આ સાથે તેની બ્યુટી પાછળનું સિક્રેટ પણ પૂછી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.