14મેના રોજ વૃષભ રાશિમાં રચાશે ચતુર્ગ્રહી યોગ, આ ચાર રાશિને ખુબજ સંભાળીને રહેવુ

GUJARAT

નમસ્કાર મિત્રો, આજે રાશીઓના એક નવા લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે, અમે તમને રોજ તમારા રાશિભવિષ્ય વિશે બતાવતા આવ્યા છે ત્યારે આજે ફરી એક ગ્રહોના સંજોગ મુજબ નવો લેખ લઈને આવ્યા છે તો વાંચો આ લેખ અને તમે પણ શેર કરીને તમારા દોસ્તો જોડ વંચાવો..

સમસ્ત ગ્રહોના રાજા સૂર્ય દેવ 14મેના રોજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે મેષ રાશિથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ રાશિમાં પહેલેથી જ બુધ, શુક્ર અને રાહુ સ્થિત છે. આ દિવસે સૂર્ય દેવ આ રાશિમાં આવી જવાથી ચાર ગ્રહોની યુતિ થઇ જશે. આ ચાર ગ્રહો મળીને ચતુર્ગ્રહી યોગનું નિર્માણ કરશે. ચતુર્ગ્રહી યોગના કારણે તમામ રાશિઓ પર તેની શુભ-અશુભ અસર થશે.

મેષ રાશિ

માટે આ યોગ ખરાબ રહેશે. આ રાશિના જાતકોને મોટો આર્થિક ફટકો પડશે. તબીયત સંભાળવી, એક પછી એક સમસ્યા આવતી રહેશે. આવકના સાધનો ઘટશે. મુશ્કેલી વધતા રસ્તો કરવો પડશે.

મિથુન રાશિ
આવક કરતા જાવક વધશે. ક્યારેય વિચાર્યુ નહી હોય તેવા ખર્ચાઓ આવશે. આથી સમજી વિચારીને નાણા ખર્ચ કરશો. ઘરમાં અશાંતિનો માહોલ રહેશે. તકરાર થતા મુશ્કેલી રહેશે. વર્તમાન સ્થિતિમાં માનસિક તણાવનો સામનો કરશો.

સિંહ રાશિ
વેપાર-ધંધામાં મુશ્કેલી આવશે. થોડુ સંભાળીને રહેવુ સમસ્યાઓમાં અટવાયેલા રહેશો.

મકર રાશિ
આ સમય થોડો મુશ્કેલ રહેશે. એક પછી એક સમસ્યાઓ આવતી રહેશે. અચાનક મોટા પડકારો આવશે. મિત્રો સાથે મતભેદ થશે. કષ્ટકારક જીવન બની જતા પારાવાર થાક અને હતાશ થઇ જશો. જે પણ કામ કરશો તેમાં થોડી નીરાશા મળશે.

Leave a Reply

Your email address will not be published.